પૂર્વ PM મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, 9 કેન્દ્રીય પ્રધાન પણ સામેલ

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને નવ કેન્દ્રીય પ્રધાન સહિત રાજ્યસભાના 54 સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેમાંથી સાત કેન્દ્રીય પ્રધાન સહિત 49 સભ્યોનો કાર્યકાળ મંગળવારે પૂરો થયો હતો. બાકીના પાંચ સભ્યોનો કાર્યકાળ આજે પૂરો થશે. આજે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની રાજ્યસભામાંની 33 વર્ષની લાંબી સંસદીય ઇનિંગ્સનો અંત આવ્યો છે.પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર … Continue reading પૂર્વ PM મનમોહન સિંહ સહિત રાજ્યસભાના 54 સાંસદોનો કાર્યકાળ સમાપ્ત, 9 કેન્દ્રીય પ્રધાન પણ સામેલ