શેરબજાર નવા વિક્રમી સ્તર હાસલ કરવાની તૈયારીમાં

નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં તેજીનો ટોન જળવાયો છે અને સેન્સેકસ તથા નિફ્ટીએ સત્ર દરમિયાન નવા વિક્રમી શિખરો સર કર્યા છે. નિફ્ટી ૨૩,૦૦૦ની ઉપર છે, જ્યારે સેન્સેકસ ૭૩,૭૦૦ વટાવી ગયો છે. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રોફિટ બુકિંગ વચ્ચે અફડાતફડી ચાલી રહી છે.નાણાકીય અને મેટલ સેક્ટરમાં ઉછાળા સાથે એશિયન બજારો દ્વારા … Continue reading શેરબજાર નવા વિક્રમી સ્તર હાસલ કરવાની તૈયારીમાં