2023ની એ મહત્ત્વની ક્ષણો કે જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓના દિલ જીતી લીધા…

નવી દિલ્હીઃ 2023નું વર્ષ કંઈ કેટલીય સારી યાદો સાથે વિદાય લઈ રહ્યું છે. રાજકીય દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ જાનદાર રહ્યું હતું અને ભારતે અલગ અલગ ક્ષેત્રમાં કંઈ કેટલીય ઉપલબ્ધિઓ હાંસિલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની આગેવાની હેઠળ G-20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને એક નવું માઈલસ્ટોન સ્થાપિત કર્યું છે. દુનિયાના ટોચના નેચાઓએ સફળતાપૂર્વક … Continue reading 2023ની એ મહત્ત્વની ક્ષણો કે જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓના દિલ જીતી લીધા…