“ટ્રેનનો સ્ટોપ ન હોવા છતાં લૂપ લાઇનમાં ઘૂસી અને….” તમિલનાડુ ટ્રેન અકસ્માત પર શું કહ્યું અધિકારીએ?

ચેન્નાઈ: તમિલનાડુમાં શુક્રવારે રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો. તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં મૈસુર-દરભંગા એક્સપ્રેસ (Mysore-Darbhanga Express) અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. મૈસૂરથી બિહારના દરભંગા જઈ મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ ટ્રેનની (12578) ચેન્નાઈ નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન નજીક માલગાડી સાથે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 19 જેટલા લોકો ઘાયલ થયાના અહેવાલો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, … Continue reading “ટ્રેનનો સ્ટોપ ન હોવા છતાં લૂપ લાઇનમાં ઘૂસી અને….” તમિલનાડુ ટ્રેન અકસ્માત પર શું કહ્યું અધિકારીએ?