હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો

મુંબઈ: ઉત્તર પ્રદેશન હાથરસમાં બનેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં મૃત્યું પામેલા 121 લોકોના પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. આવી ભયાનક ઘટના બાદ પણ પ્રસાશન અને લોકોને બોધપાઠ શીખવા તૈયાર ન હોય એવું લાગી રહ્યું છે, ગઈ કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વિક્ટરી પરેડ(Victory Parade) દરમિયાન મુંબઈના મરીન ડ્રાઈવ(Marine Drive) પર ઉમટેલી ભીડ આ વાતની સાબિતી આપે છે. … Continue reading હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો