Swati Maliwal: સ્વાતિ માલીવાલ પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે તૈયાર, કહ્યું- મારું ચીર હરણ થયું છે

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ અને દિહી કમીશન ફોર વિમેન(DCW)ના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે સતત આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા સ્વાતિ માલીવાલે એક ન્યુઝ એજન્સીને આપેલો ઈન્ટરવ્યું જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્વાતિ માલીવાલે જણાવ્યું કે તે પોલીગ્રાફ-નાર્કો … Continue reading Swati Maliwal: સ્વાતિ માલીવાલ પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે તૈયાર, કહ્યું- મારું ચીર હરણ થયું છે