Supreme Court: કોઈની અંગત મિલકત પર સરકાર કબજો કરી શકે ? સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

નવી દિલ્હીઃ શું સરકાર કોઈની અંગત મિલકત લોકકલ્યાણ માટે લઈ શકે ? આ મામલે સુપ્રીમ કોર્ટનો(Supreme Court)નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ ન કહી શકાય. જાહેર હિતમાં ખાનગી મિલકતની સમીક્ષા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે બહુમતી મતથી અગાઉના આદેશને રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો મુખ્ય … Continue reading Supreme Court: કોઈની અંગત મિલકત પર સરકાર કબજો કરી શકે ? સુપ્રીમ કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો