Sunita Williams અને બૂચ વિલ્મોરની અંતિરક્ષમાંથી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું આ વ્યવસાયમાં આવા પડકારો સામાન્ય

નવી દિલ્હી : અવકાશમાં ફસાયેલા ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ(Sunita Williams)અને બૂચ વિલ્મોરે પૃથ્વીથી 420 કિલોમીટર દૂર સ્પેસ સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે તેમના વિના બોઇંગ એરક્રાફ્ટ રવાના થવું અને અનેક મહિનાઓ ઓર્બિટમાં પસાર કરવા તેમના માટે મુશ્કેલ છે. તેમજ અમને અંતરિક્ષમાં … Continue reading Sunita Williams અને બૂચ વિલ્મોરની અંતિરક્ષમાંથી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું આ વ્યવસાયમાં આવા પડકારો સામાન્ય