અગ્નિકાંડ જેવા ગંભીર પ્રકરણમાં ત્રણ લોકો ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા મોતને લઈને સરકારનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. સરકારે એક મહત્વનું નિવેદન કર્યું છે. સરકારે એક પ્રેસ રિલિઝ જાહેર કરીને દુર્ઘટનામાં આજસુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. સરકારે આ દુર્ઘટનામાં હાલ 27 મૃતદેહોના DNA મેચ કર્યા બાદ તેમના પરિવારજનોને મૃતદેહો સોંપી દીધા છે, જ્યારે હાલ એક પણ … Continue reading અગ્નિકાંડ જેવા ગંભીર પ્રકરણમાં ત્રણ લોકો ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધાઈ