Loksabha ચૂંટણીના પરિણામો પૂર્વે Sensex ઓલ ટાઈમ હાઇ, 2000 પોઇન્ટનો ઉછાળો

મુંબઈ : Loksabha ચૂંટણીના પરિણામો પૂર્વે શેરબજાર ઓલ ટાઈમ હાઇ જોવા મળ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે(Sensex) 76,738 અને નિફ્ટીએ 23,338ની ઊંચી સપાટી બનાવી છે. હાલમાં સેન્સેક્સ 2000થી વધુ પોઈન્ટના વધારા સાથે 76,050ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 650 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તે 23,200 ના સ્તર પર કારોબાર કરી … Continue reading Loksabha ચૂંટણીના પરિણામો પૂર્વે Sensex ઓલ ટાઈમ હાઇ, 2000 પોઇન્ટનો ઉછાળો