175 કરોડ રૂપિયાની ઠગાઈ: સેલ્સ ટૅક્સ અધિકારી અને 16 ‘વેપારી’ વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારને એક રૂપિયાનો પણ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ન ભરવા છતાં કથિત વેપારીઓ દ્વારા બનાવટી દસ્તાવેજો રજૂ કરી કરોડો રૂપિયાનું ટૅક્સ રિટર્ન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 16 વેપારીઓ દ્વારા કરવામાં આવેલી 39 અરજીની ઇરાદાપૂર્વક તપાસ કર્યા વિના જ તે સમયના જીએસટી અધિકારીએ નાણાં ચૂકવવા સંબંધી કાર્યવાહી કરીને સરકારને 175.93 કરોડ … Continue reading 175 કરોડ રૂપિયાની ઠગાઈ: સેલ્સ ટૅક્સ અધિકારી અને 16 ‘વેપારી’ વિરુદ્ધ ગુનો