ગુજરાતને થોભાવ્યું વરસાદેઃ 22 સ્ટેટ હાઇવે, 586 રસ્તા બંધ, 30 ટ્રેન રદ, એસટી બસના 64 રૂટ રદ, હાલાકીનો પાર નહીં…

અમદાવાદઃ ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ ,ખેડા, … Continue reading ગુજરાતને થોભાવ્યું વરસાદેઃ 22 સ્ટેટ હાઇવે, 586 રસ્તા બંધ, 30 ટ્રેન રદ, એસટી બસના 64 રૂટ રદ, હાલાકીનો પાર નહીં…