‘અનામત સમાપ્ત’ કરવા અંગેના નિવેદન અંગે રાહુલ ગાંધીની સ્પષ્ટતા, જાણો શું કહ્યું

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ યુનાઈટેડ સ્ટેટ્સ(Rahul Gandhi in USA)ના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે ‘અનામત સમાપ્ત’ (Resevation) કરવા અંગેની ટિપ્પણી કરી હતી, જે અંગે ભારે હોબાળો મચ્યો હતો. રાહુલ ગાંધીએ તેમના નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેમની ટિપ્પણીઓનું ‘ખોટું અર્થઘટન’ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું … Continue reading ‘અનામત સમાપ્ત’ કરવા અંગેના નિવેદન અંગે રાહુલ ગાંધીની સ્પષ્ટતા, જાણો શું કહ્યું