રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ થશે! સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)ની નાગરિકતા અંગે પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ.સુબ્રમણ્યમ સ્વામી(Dr.Subramanian Swamy)એ ફરી સવાલ ઉઠાવ્યા છે. ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સ્વામીએ કેન્દ્ર સરકારને રાહુલ ગાંધી સામેની તેમની ફરિયાદ પર સ્ટેટસ રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. દિલ્હી હાઈકોર્ટમાં આ અરજી પર આવતા અઠવાડિયે … Continue reading રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ થશે! સુબ્રમણ્યમ સ્વામીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed