Video: વડા પ્રધાન મોદી પેરિસ ઓલિમ્પિકમાં રમવા જઈ રહેલા ખેલાડીઓને મળ્યા, આ રીતે ખેલાડીઓનો જુસ્સો વધાર્યો

નવી દિલ્હી: જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફ્રાંસના પેરીસમાં ઓલિમ્પિક(Paris Olympic) શરુ થવા જઈ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પેરીસ ઓલમ્પિકમાં ભારતનો ડંકો વગાડવા તૈયાર છે. ખેલાડીઓ પેરીસ માટે રવાના થાય એ પહેલા આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓ(PM Modi meets india athletes) સાથે વાતચીત કરી હતી, વડા પ્રધાને ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની આશા વ્યક્ત … Continue reading Video: વડા પ્રધાન મોદી પેરિસ ઓલિમ્પિકમાં રમવા જઈ રહેલા ખેલાડીઓને મળ્યા, આ રીતે ખેલાડીઓનો જુસ્સો વધાર્યો