Porbandar Drugs: પોરબંદર નજીકથી ડ્રગ્સનો અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો પકડાયો, જાણો અમિત શાહે શું કહ્યું

પોરબંદર: ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના સતત પ્રયત્નો થઇ રહ્યા છે. એવામાં પોરબંદરના દરિયા કિનારાથી નજીક ભારતની દરિયાઈ સરહદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવીએ ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 3100 કિલો ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 2000 કરોડથી … Continue reading Porbandar Drugs: પોરબંદર નજીકથી ડ્રગ્સનો અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો પકડાયો, જાણો અમિત શાહે શું કહ્યું