PM Modi’s Birthday: સુરતના વેપારીઓ ગ્રાહકોને આપશે ડિસ્કાઉન્ટ, અજમેરના પીરસસે વેજ બિરીયાની

નવી દિલ્હી: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modis’s Birthday) છે, આજે તેઓ 74 વર્ષના થયા છે. ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે, અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ સિવાય પણ સામાન્ય નગરિકો પોતાની રીતે વડાપ્રધાનનો જન્દીવાસ ઉજવી રહ્યા છે. વિવિધ જગ્યાએ તેમના સર્મથકોએ જનસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. … Continue reading PM Modi’s Birthday: સુરતના વેપારીઓ ગ્રાહકોને આપશે ડિસ્કાઉન્ટ, અજમેરના પીરસસે વેજ બિરીયાની