Vande Bharat Express: પીએમ મોદીએ ઝારખંડથી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કુલ સંખ્યા 60 થઈ

ઝારખંડ: વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ  આજે ઝારખંડના ટાટા નગર જંક્શન રેલવે સ્ટેશન પરથી છ વંદે ભારત ટ્રેનને (Vande Bharat Express) લીલી ઝંડી બતાવી  હતી. આ છ નવી ટ્રેનો ટાટા નગર-પટના, બ્રહ્મપુર-ટાટા નગર, રાઉરકેલા-હાવડા, દેવઘર-વારાણસી, ભાગલપુર-હાવડા અને ગયા-હાવડા વચ્ચે દોડશે. યાત્રાળુઓને સરળતા રહેશેઆ નવી વંદે ભારત ટ્રેનો તીર્થયાત્રીઓને દેવઘરમાં બૈદ્યનાથ ધામ, વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, કાલીઘાટ અને … Continue reading Vande Bharat Express: પીએમ મોદીએ ઝારખંડથી છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી, કુલ સંખ્યા 60 થઈ