Lok Sabha Elections 2024: PM મોદીએ પુરુલિયામાં ઈન્ડિ ગઠબંધન પર પ્રહારો કર્યા, કહ્યું મે તેમની પોલ ખોલી દેશ સમક્ષ મૂકી

પુરલિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના(Lok Sabha Elections 2024) છઠ્ઠા તબક્કાના પ્રચાર માટે રવિવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. બંગાળના પુરુલિયામાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ(PM Modi) કહ્યું કે પુરુલિયાના જંગલ મહેલમાં મને અને ભાજપને અપાર પ્રેમ આપ્યો છે. હું આજે અહીં ફક્ત તમારો મત માંગવા નથી આવ્યો પરંતુ હું તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. મને … Continue reading Lok Sabha Elections 2024: PM મોદીએ પુરુલિયામાં ઈન્ડિ ગઠબંધન પર પ્રહારો કર્યા, કહ્યું મે તેમની પોલ ખોલી દેશ સમક્ષ મૂકી