PM Modi in Gujarat: ‘અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું’ વડા પ્રધાને ગુજરાતના પશુપાલકોને આપી ગેરંટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે, આ દરમિયાન તેઓ ગુજરાતને અનેકવિધ વિકાસકર્યોની ભેટ આપશે. વડા પ્રધાન મોડી આજે સવારે અમદાવાદના એરપોર્ટ પહોંચ્યા હતાં, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું, સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હજાર રહ્યા હતા. એરપોર્ટથી વડા પ્રધાન સીધા મોટેરા ખાતેના … Continue reading PM Modi in Gujarat: ‘અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું’ વડા પ્રધાને ગુજરાતના પશુપાલકોને આપી ગેરંટી