USની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મોદી દિલ્હી માટે રવાના થયા, આ બેઠકોમાં લીધો ભાગ

ન્યુયોર્ક: યુએસની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કાર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in USA) દિલ્હી માટે રવાના થયા છે. મુલાકાત દરમિયાન વડા પ્રધાને ન્યુયોર્કમાં યુનાઈટેડ નેશન્સ અને ક્વોડ લીડર્સની સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં ભાગ લીધો હતો. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વની દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. વડા પ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં … Continue reading USની મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડા પ્રધાન મોદી દિલ્હી માટે રવાના થયા, આ બેઠકોમાં લીધો ભાગ