બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી, એરપોર્ટ પ્રશાસન હરકતમાં

નવી દિલ્હીઃ ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીની માઠી દશા બેઠી હોય એમ લાગે છે. આજે સવારે જ દિલ્હી એરપોર્ટનો છતનો કેટલોક ભાગ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અનેક વાહનો કચડાઇ ગયા હતા. અકસ્માતને કારણે વિમાની સેવાઓને પણ અસર થઇ હતી. આટલું ઓછું હોય તેમ હવે બે ફ્લાઇટને બૉમ્બની ધમકી મળ્યાના સમાચાર જાણવા મળ્યા છે. … Continue reading બે અલગ અલગ ફ્લાઇટમાં બૉમ્બની ધમકી, એરપોર્ટ પ્રશાસન હરકતમાં