Waqf Board કાયદામાં સુધારાને લઇને ભડક્યું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, નકવીએ કહી આ વાત

નવી દિલ્હી : વકફ બોર્ડને(Waqf Board) સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ રવિવારે કહ્યું હતું કે વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને સત્તાઓમાં કોઈપણ દખલ સહન કરવામાં આવશે નહીં. AIMPLBએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાથી પક્ષો અને … Continue reading Waqf Board કાયદામાં સુધારાને લઇને ભડક્યું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, નકવીએ કહી આ વાત