Parliament Monsoon session 2024 : સંસદનું ચોમાસુ સત્ર આજથી, વિપક્ષ સરકારને આ મુદ્દાઓ પર ઘેરશે

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર(Parliament Monsoon session 2024)આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સત્રમાં વિપક્ષ દ્વારા NEET પેપર લીક, રેલવે સુરક્ષા અને કાવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક … Continue reading Parliament Monsoon session 2024 : સંસદનું ચોમાસુ સત્ર આજથી, વિપક્ષ સરકારને આ મુદ્દાઓ પર ઘેરશે