શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું

શૅટોરૉઉક્સ (ફ્રાન્સ): ભારતની ટોચની નિશાનબાજ મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક ગેમ્સની શૂટિંગની હરીફાઈની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એ સાથે તેણે ભારત માટે એકંદરે નિરાશાજનક રહેલા શનિવારનો દિવસ થોડો સકારાત્મક બનાવ્યો હતો. બાવીસ વર્ષની મનુ ભાકરે શનિવારે મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટની ક્વૉલિફિકેશનમાં 580 પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. એ હરીફાઈમાં હંગેરીની વેરોનિકા મૅજર … Continue reading શૂટર મનુ ભાકર પહેલી વાર ઑલિમ્પિક્સની ફાઇનલમાં, ભારતને નિરાશામાંથી બહાર લાવી દીધું