પીએમ મોદીનો ફેવરિટ રનર અવિનાશ સાબળે ઑલિમ્પિક્સ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો, નવો ઇતિહાસ રચાયો

પૅરિસ : ભારતના ટોચના રનર અવિનાશ સાબળેએ સોમવારે પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લેટિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે 3000 મીટર સ્ટીપલચેઝની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય રનર બન્યો હતો.અવિનાશ સાબળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરિટ રનર છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને સાબળેના ખૂબ વખાણ કર્યા હતા અને ‘મન કી બાત’માં પણ તેના વિશે ઘણી ચર્ચા કરી … Continue reading પીએમ મોદીનો ફેવરિટ રનર અવિનાશ સાબળે ઑલિમ્પિક્સ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો, નવો ઇતિહાસ રચાયો