ડોડામાં શહીદ જવાનના માતાપિતાએ કહ્યું, દીકરાના બલિદાન પર અમને ગૌરવ પણ…

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં હથિયારોથી સજ્જ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક કેપ્ટન સહિત સેનાના ચાર જવાનો આજે શહીદ થયા છે. એન્કાઉન્ટરમાં શહીદ થયેલા કેપ્ટન બ્રિજેશ થાપાના (captain brijesh thapa) પિતા ભુવનેશ થાપા કે જે પોતે સેનાના નિવૃત્ત કર્નલ છે. તેમણે જણાવ્યું હતું કે હાલ સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી … Continue reading ડોડામાં શહીદ જવાનના માતાપિતાએ કહ્યું, દીકરાના બલિદાન પર અમને ગૌરવ પણ…