‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?

નવી દિલ્હી: INDIA ગઠબંધન(INDIA alliance) લોકસભા ચૂંટણી 2024માં આગે કુચ કર્યા છતાં, NDA ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન તરીકે સપથ લેવા તૈયાર છે, NDAના સાથી પક્ષોએ હિન્દીમાં ત્રણ ફકરાનો ઠરાવ અપનાવ્યો અને કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરે છે. નરેન્દ્ર મોદી સરકારના અન્ય પ્રધાનો … Continue reading ‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?