Gujarat માં ભારે વરસાદથી અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ, આર્મીના 360 જવાનો તૈનાત…

અમદાવાદ : ગુજરાત(Gujarat)પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે મેઘ ખાંગા થયા છે. જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો હતો જ્યારે સવારે છ વાગે સુધી 18-5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયામાં પણ પૂર જેવી સ્થિતિ ઉભી થઈ … Continue reading Gujarat માં ભારે વરસાદથી અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ, આર્મીના 360 જવાનો તૈનાત…