Cyclone Dana: આ રાજ્યમાં ફરી એક વાર ચક્રવાતનો ખતરો, IMDએ આપ્યું એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. આ વાવાઝોડાને ચક્રવાત દાના નામ આપવામાં આવ્યું છે. જેને લઈને હવામાન વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. ચક્રવાત દાના 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ભારતના પૂર્વ કિનારે ટકરાશે, જેને કારણે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મૂસળધાર વરસાદ પડી … Continue reading Cyclone Dana: આ રાજ્યમાં ફરી એક વાર ચક્રવાતનો ખતરો, IMDએ આપ્યું એલર્ટ