મોદીએ કહ્યું, ‘ભારતમાં ઘણા સિંગાપુર બનાવવા માગુ છું’, ભારત-સિંગાપુર વચ્ચે સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સહિત ઘણા કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે સંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું પીએમ લોરેન્સ વોંગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સિંગાપોરના પીએમને કહ્યું હતું કે, “તમે વડાપ્રધાન પદ સંભાળ્યા પછી આ મારી પ્રથમ મુલાકાત છે. સિંગાપોર માત્ર મિત્ર દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. અમે … Continue reading મોદીએ કહ્યું, ‘ભારતમાં ઘણા સિંગાપુર બનાવવા માગુ છું’, ભારત-સિંગાપુર વચ્ચે સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ સહિત ઘણા કરાર