સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ

યોગ ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા તમિલનાડુના કોઇમ્બતુર પાસેના થોંડામુથુરમાં સ્થિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પોલીસે મંગળવારે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈમ્બતુરના આસિસ્ટન્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ અધિકારીઓની ટુકડીએ સદગુરુના આશ્રમની તપાસ કરી હતી. પોલીસે આ કાર્યવાહી મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર કરી હતી જેમાં ફાઉન્ડેશન સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસોનો અહેવાલ … Continue reading સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ