loksabha સંગ્રામ 2024ટોપ ન્યૂઝનેશનલ
MPમાં કોંગ્રેસને ઝટકો, ભાજપ બહુમતી તરફ

મધ્યપ્રદેશની 230 પૈકી 227 સીટોની મતગણતરીના શરૂઆતના પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપ 126 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે 102 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. MPના નરસિંહ પુરથી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ આગળ ચાલી રહ્યા છે જ્યારે છિંદવાડાથી કમલનાથ પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતના વલણો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે.