‘મોદીજીનું 5G મેગા કૌભાંડ…’ AAP સાંસદ સંજય સિંહના ગંભીર આરોપ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ(Sanjay Singh)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી(BJP)ની કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે 5G સ્પેક્ટ્રમની ફાળવણીમાં મેગા કૌભાંડ (5G spectrum scam)કર્યું છે. સંજય સિંહે કહ્યું કે 2012માં 2જી સ્પેક્ટ્રમની … Continue reading ‘મોદીજીનું 5G મેગા કૌભાંડ…’ AAP સાંસદ સંજય સિંહના ગંભીર આરોપ, જાણો શું છે મામલો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed