શપથ ગ્રહણ બાદ એક્શનમાં મોદી સરકાર, આ મોટા નિર્ણય આજે લઇ શકે છે

નવી દિલ્હીઃ દેશની નવી મોદી સરકાર 3.0 શપથગ્રહણના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટ આજે જ બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયો વડાપ્રધાન આવાસ યોજના સાથે સંબંધિત હોઈ શકે છે.મોદી કેબિનેટ શપથગ્રહણના બીજા જ દિવસે આજે તેમની પ્રથમ કાર્યવાહી શરૂ કરી શકે છે. … Continue reading શપથ ગ્રહણ બાદ એક્શનમાં મોદી સરકાર, આ મોટા નિર્ણય આજે લઇ શકે છે