Kolkata rape case: આખરે મમતા સરકાર ઝૂકી, તપાસ સીબીઆઈને સોંપવાની બતાવી તૈયારી

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલા બાળાત્કાર અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવ્યો છે અને ડોક્ટરોએ આજે હડતાળ પાડી છે ત્યારે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ હવે આ કેસ સીબીઆઈને સોંપવાની તૈયારી બતાવી છે. બેનરજીએ બંગાળ પોલીસને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે મને અમાર પોલીસ પર પૂરો વિશ્વાસ છે, પરંતુ … Continue reading Kolkata rape case: આખરે મમતા સરકાર ઝૂકી, તપાસ સીબીઆઈને સોંપવાની બતાવી તૈયારી