માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન તરફી મુઇઝુની પાર્ટીનો પ્રચંડ વિજય

માલદીવમાં રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં (parliamentary elections held in Maldives) ચીન તરફી પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુની (Mohammed Muizzu) પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)એ લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ જીત મેળવી છે. ચૂંટણી પરિણામો અનુસાર, 93 સભ્યોના ગૃહ માટે યોજાયેલી ચૂંટણીમાંથી 86 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. મુઈઝુની પાર્ટીને 66 સીટો મળી છે જ્યારે 6 સીટો … Continue reading માલદીવની સંસદીય ચૂંટણીમાં ચીન તરફી મુઇઝુની પાર્ટીનો પ્રચંડ વિજય