MVAનો મોટો નિર્ણય, મુખ્ય પ્રધાન પદ માટે કોઇ નામ જાહેર નહી કરે

કસાભા ચૂંટણીમાં મળેલા આંચકા બાદ મહારાષ્ટ્રમાં NDA વચ્ચે હાલમાં મંથનનો સમય ચાલી રહ્યો છે. એક તરફ ભાજપ અજિત પવાર જૂથ પર પ્રહારો કરી રહી છે તો બીજી તરફ અન્ય ઘટક પક્ષો પણ બેઠકો કરી રહ્યા છે. દરમિયાન, વિપક્ષ મહાવિકાસ આઘાડી (MVA)ગઠબંધનમાં ઉત્સાહનો માહોલ છે અને તેઓએ અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. … Continue reading MVAનો મોટો નિર્ણય, મુખ્ય પ્રધાન પદ માટે કોઇ નામ જાહેર નહી કરે