રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?

રાજકોટ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની મુશ્કેલી દિન પ્રતિદિન વધી રહી છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા બેફામ બફાટ બાદ ક્ષત્રિયો તેમની ઉમેદવારી રદ્દ કરાવવા માટે કટિબધ્ધ બન્ચા છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માગી હોવા છતા તેમના પ્રત્યનો રોષ સતત વધી રહ્યો છે. રૂપાલાના … Continue reading રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી, આ શક્તિ પ્રદર્શન ધ્રુજાવશે ભાજપને?