Loksabha session: 52% સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા, જાણો કયા પક્ષના કેટલા સાંસદો

નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્ર(Loksabha Session)ની શરૂઆત થઇ ચુકી છે, આ લોકસભામાં એવા 280 સાંસદો ચૂંટાઈને આવ્યા છે, જેઓ પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે સપથ ગ્રહણ કરશે. નવા સાંસદોની કુલ ચુનાયેલા સાંસદોના 52 ટકા છે, એટલે કે ગૃહના અડધાથી વધુ સાંસદો નવા છે. ગત લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલા સાંસદોની સંખ્યા 267 હતી, જયારે 2014 માં … Continue reading Loksabha session: 52% સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા, જાણો કયા પક્ષના કેટલા સાંસદો