Loksabha Election 2024: આજે પ્રથમ તબક્કાનું મતદાન, PM મોદીએ મતદાન કરવા કરી અપીલ, રજનીકાંતે આંગળી પર બતાવી શાહીની નિશાની

આજે લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) નો પ્રથમ તબક્કો છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું અને … Continue reading Loksabha Election 2024: આજે પ્રથમ તબક્કાનું મતદાન, PM મોદીએ મતદાન કરવા કરી અપીલ, રજનીકાંતે આંગળી પર બતાવી શાહીની નિશાની