લોકસભા ચૂંટણી 2024: મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધને કેજરીવાલ-સોરેનને સમર્થન દાખવ્યું

નવી દિલ્હી: રામલીલા મેદાન પર રવિવારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનના નેતાઓએ હાજર રહીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ધરપકડ સામે વિરોધ દર્શાવતા લોકશાહી બચાવો, બંધારણ બચાવોનો નારો આપતાં લોકોને અપીલ કરી હતી કે ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દો. લોકતંત્ર બચાવો રેલીમાં હાજર રહેલા પ્રમુખ નેતાઓમાં મલ્લિકાર્જુન ખર્ગે, સોનિયા ગાંધી, … Continue reading લોકસભા ચૂંટણી 2024: મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધને કેજરીવાલ-સોરેનને સમર્થન દાખવ્યું