Kolkata આરજી કાર હોસ્પિટલ ભ્રષ્ટાચાર કેસમાં CBI એકશનમાં, 15 સ્થળોએ દરોડા પાડયા…
કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે.ત્યારે હોસ્પિટલમાં નાણાકીય અનિયમિતતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે સીબીઆઈની ટીમે આજે કોલકાતામાં 15 સ્થળોએ દરોડા પાડયા છે. સીબીઆઇની ટીમ આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘરે પહોંચી છે. ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં સીબીઆઈએ સંદીપ ઘોષની પણ પૂછપરછ … Continue reading Kolkata આરજી કાર હોસ્પિટલ ભ્રષ્ટાચાર કેસમાં CBI એકશનમાં, 15 સ્થળોએ દરોડા પાડયા…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed