Modi 3.0 ના ગઠન બાદ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા મળશે

નવી દિલ્હી : રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા. પીએમ મોદીએ(Modi 3.0)તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. પીએમ મોદી સહિત 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ … Continue reading Modi 3.0 ના ગઠન બાદ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા મળશે