Jammu Kashmirના અનંતનાગમાં સુરક્ષાદળોએ આંતકીઓને ઘેર્યા, સામસામે ફાયરિંગ શરૂ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના(Jammu Kashmir) અનંતનાગમાં આતંકી હુમલા બાદ કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. મળતી માહિતી મુજબ જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. આ સર્ચ ઓપરેશન માટે પેરા કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે. ઓપરેશનમાં સેનાના બે જવાન શહીદઆ … Continue reading Jammu Kashmirના અનંતનાગમાં સુરક્ષાદળોએ આંતકીઓને ઘેર્યા, સામસામે ફાયરિંગ શરૂ