જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ, ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓએ એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ક્રાલપોરા ખાતેના તેમના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ડારને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઇજાને કારણે તેનું મૃત્યુ … Continue reading જમ્મુ-કાશ્મીર: આતંકવાદી હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ શહીદ, ત્રણ દિવસમાં ત્રીજો આતંકી હુમલો