Jaipur Bomb Threat: દિલ્હી અને અમદાવાદ બાદ જયપુરની શાળાઓમાં બોમ્બની ધમકી, પોલીસ અને ફાયર બ્રિગેડ દોડતું થયું

જયપુર: છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી અને અમદાવાદની સંખ્યાબંધ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલ(Bomb Threat Email) મળતા તંત્ર દોડતું થઇ ગયું હતું, ત્યાર બાદ હવે રાજસ્થાનની રાજધાની જયપુર(Jaipur)ની અનેક શાળાઓને બોમ્બની ધમકી મળી છે. અહેવાલ મુજબ લગભગ 8 કે તેથી વધુ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. ઈમેલ મહેશ્વરી સ્કૂલ, વિદ્યા આશ્રમ, નિવારુ રોડ સેન્ટ ટેરેસા અને … Continue reading Jaipur Bomb Threat: દિલ્હી અને અમદાવાદ બાદ જયપુરની શાળાઓમાં બોમ્બની ધમકી, પોલીસ અને ફાયર બ્રિગેડ દોડતું થયું