હાર્દિકને સોમનાથદાદાના દર્શન ફળ્યા, મુંબઈ ઇન્ડિયન્સે જીતવાનું શરૂ કરી દીધું

શેફર્ડની છેલ્લી ઓવરની ફટકાબાજી દિલ્હીને ભારે પડી મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સને 29 રનથી હરાવીને આઇપીએલની આ સીઝનમાં સતત ત્રણ હાર બાદ હવે જીતવાનું શરૂ કરી દીધું છે. https://twitter.com/i/status/1776976920531628383 રિષભ પંતના સુકાનમાં દિલ્હીની ટીમે 235 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમને વાનખેડેની સાંજ ફળી છે એની સાથે … Continue reading હાર્દિકને સોમનાથદાદાના દર્શન ફળ્યા, મુંબઈ ઇન્ડિયન્સે જીતવાનું શરૂ કરી દીધું