
જેદ્દાહઃ 2025 ની આઇપીએલ શરૂ થવાને હજી સાડાત્રણ મહિના બાકી છે, પરંતુ એ પહેલાં આ ટૂર્નામેન્ટ માટેનું બે દિવસનું મેગા ઑક્શન સાઉદી અરેબિયામાં શરૂ થયું છે જેનો સોમવારે છેલ્લો દિવસ છે. રવિવારના પ્રથમ દિવસે રિષભ પંત, શ્રેયસ ઐયર અને વેન્કટેશ ઐયર, અર્શદીપ સિંહ તેમ જ યુઝવેન્દ્ર ચહલે ટૉપર્સ બનીને રાજ કર્યું હતું. કુલ 577 ખેલાડીઓ નામ આ હરાજી માટે મૂકવામાં આવ્યા છે. જોકે 10 ટીમોએ કુલ માત્ર 200 જેટલા પ્લેયરને ખરીદવાના હોવાથી અનેક ખેલાડીઓ `અનસૉલ્ડ’ રહેશે.
| પ્લેયર | કોણે ખરીદ્યો | કેટલામાં |
| રિષભ પંત | લખનઊ | 27 કરોડ રૂપિયા |
| શ્રેયસ ઐયર | પંજાબ | 26.75 કરોડ રૂપિયા |
| વેન્કટેશ ઐયર | કોલકાતા | 23.75 કરોડ રૂપિયા |
| અર્શદીપ સિંહ | પંજાબ | 18 કરોડ રૂપિયા |
| યુઝવેન્દ્ર ચહલ | પંજાબ | 18 કરોડ રૂપિયા |
| જૉસ બટલર | ગુજરાત | 15.75 કરોડ રૂપિયા |
| કેએલ રાહુલ | દિલ્હી | 14 કરોડ રૂપિયા |
| જોફ્રા આર્ચર | રાજસ્થાન | 12.50 કરોડ રૂપિયા |
| ટ્રેન્ટ બૉલ્ટ | મુંબઈ | 12.50 કરોડ રૂપિયા |
| જૉશ હૅઝલવૂડ | બેન્ગલૂરુ | 12.50 કરોડ રૂપિયા |
| મોહમ્મદ સિરાજ | ગુજરાત | 12.25 કરોડ રૂપિયા |
| મિચલ સ્ટાર્ક | દિલ્હી | 11.75 કરોડ રૂપિયા |
| ફિલ સૉલ્ટ | બેન્ગલૂરુ | 11.50 કરોડ રૂપિયા |
| ઇશાન કિશન | હૈદરાબાદ | 11.25 કરોડ રૂપિયા |
| માર્કસ સ્ટોઇનિસ | પંજાબ | 11.00 કરોડ રૂપિયા |
| જિતેશ શર્મા | બેન્ગલૂરુ | 11.00 કરોડ રૂપિયા |
| કૅગિસો રબાડા | ગુજરાત | 10.75 કરોડ રૂપિયા |
| ટી. નટરાજન | દિલ્હી | 10.75 કરોડ રૂપિયા |
| મોહમ્મદ શમી | હૈદરાબાદ | 10 કરોડ રૂપિયા |
| નૂર અહમદ | ચેન્નઈ | 10.00 કરોડ રૂપિયા |
| આર. અશ્વિન | ચેન્નઈ | 9.75 કરોડ રૂપિયા |
| આવેશ ખાન | લખનઊ | 9.75 કરોડ રૂપિયા |
| પ્રસિદ્ધ ક્રિષ્ના | ગુજરાત | 9.50 કરોડ રૂપિયા |
| જૅક ફ્રેઝર-મૅકગર્ક | દિલ્હી | 9.00 કરોડ રૂપિયા |
| લિયામ લિવિંગસ્ટન | બેન્ગલૂરુ | 8.75 કરોડ રૂપિયા |
| હર્ષલ પટેલ | હૈદરાબાદ | 8.00 કરોડ રૂપિયા |
| ડેવિડ મિલર | લખનઊ | 7.50 કરોડ રૂપિયા |
| ઍન્રિક નોર્કિયા | કોલકાતા | 6.50 કરોડ રૂપિયા |
| હૅરી બ્રૂક | દિલ્હી | 6.25 કરોડ રૂપિયા |
| ડેવૉન કૉન્વે | ચેન્નઈ | 6.25 કરોડ રૂપિયા |
| વનિન્દુ હસરંગા | રાજસ્થાન | 5.25 કરોડ રૂપિયા |
| ખલીલ અહમદ | ચેન્નઈ | 4.80 કરોડ રૂપિયા |
| માહીશ થિકશાના | રાજસ્થાન | 4.40 કરોડ રૂપિયા |
| નેહલ વઢેરા | પંજાબ | 4.20 કરોડ રૂપિયા |
| ગ્લેન મૅક્સવેલ | પંજાબ | 4.20 કરોડ રૂપિયા |
| રાચિન રવીન્દ્ર | ચેન્નઈ | 4.00 કરોડ રૂપિયા |
| ક્વિન્ટન ડિકૉક | કોલકાતા | 3.60 કરોડ રૂપિયા |
| રાહુલ ત્રિપાઠી | ચેન્નઈ | 3.40 કરોડ રૂપિયા |
| મિચલ માર્શ | લખનઊ | 3.40 કરોડ રૂપિયા |
| રાહુલ ચાહર | હૈદરાબાદ | 3.20 કરોડ રૂપિયા |
| અભિનવ મનોહર | હૈદરાબાદ | 3.20 કરોડ રૂપિયા |
| અંગ્રક્રિશ રઘુવંશી | કોલકાતા | 3.00 કરોડ રૂપિયા |
| ઍડમ ઝૅમ્પા | હૈદરાબાદ | 2.40 કરોડ રૂપિયા |
| એઇડન માર્કરમ | લખનઊ | બે કરોડ રૂપિયા |
| રહમનુલ્લા ગુર્બાઝ | કોલકાતા | બે કરોડ રૂપિયા |
| સમીર રિઝવી | દિલ્હી | 95 લાખ રૂપિયા |
| કરુણ નાયર | દિલ્હી | 50 લાખ રૂપિયા |
| અથર્વ ટેઇડ | હૈદરાબાદ | 30 લાખ રૂપિયા |
| નિશાંત સિંધુ | ગુજરાત | 30 લાખ રૂપિયા |



