ડ્રગ ક્રાઇમ અને ટ્રાફિકિંગ સામે લડવા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય એન્ટી-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ શરૂ કરાશે

મુંબઈ: કેફી પદાર્થોના દુરુપયોગ અને હેરાફેરીના કેસોની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ને જાણ કરવા માટે સૌપ્રથમ રાષ્ટ્રીય એન્ટિ-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ ગુરુવારે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવશે.નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની સાતમી સર્વોચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વધતા ડ્રગના જોખમનો સામનો કરવા માટે નાર્કોટિક્સ પ્રોહિબિશન ઇન્ટેલિજન્સ સેન્ટર માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1933 અને … Continue reading ડ્રગ ક્રાઇમ અને ટ્રાફિકિંગ સામે લડવા માટે ભારતની પ્રથમ રાષ્ટ્રીય એન્ટી-નાર્કોટિક્સ હેલ્પલાઇન અને પોર્ટલ શરૂ કરાશે